ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ઝટકો / ત્રિપલ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી, કોર્ટ નવા કાનૂનની સમીક્ષા કરશે

triple talaq law to be reviewed by supreme court notice issued to modi government

ત્રિપલ તલાક કાનૂન વિરુદ્ધ દાખલ અરજી મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટ ત્રિપલ તલાક કાનૂનની સમીક્ષા કરવા તૈયાર થઇ ગયું છે. ત્રિપલ તલાક કાનૂન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજી દાખલ કરાઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ