લોકસભા / રાજ્યસભામાં અટવાયેલું ત્રિપલ તલાક બિલ આજે ફરી બંને ગૃહમાં રજૂ થશે

Triple talaq bill to be tabled in Lok Sabha today

આજે લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારે ત્રિપલ તલાક બિલ પર ચર્ચા બાદ બિલ પાસ થઈ શકે છે. ત્રિપલ તલાક બિલની ચર્ચાને લઈને ભાજપના સાંસદોને હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરાયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ