સ્પોર્ટ્સ / WWE સુપરસ્ટાર ટ્રિપલ એચે ટીમ ઇન્ડિયાને મેચ રમવાની ચેલેન્જ આપી, કહ્યું એક મેચ રમી લઈએ

Triple H challenges Indian cricket team

WWEનાં સુપરસ્ટાર ટ્રિપલ એચે વિરાટ કોહલીની કેપ્ટન્સી વાળી ટીમ ઈન્ડિયાને ક્રિકેટ મેચ માટે ચેલેન્જ આપી છે. WWEનાં સુપરસ્ટાર ટ્રિપલ એચએ એક શોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ