CCTV / સુરતમાં નેશનલ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, પશુ વચ્ચે આવી જતા 2 કારે લગાવી બ્રેક

સુરતમાં નેશનલ હાઇ-વે પર ટ્રિપલ અકસ્માત થયો હતો. કીમ ચાર રસ્તા નજીકના પીપોદ્રા ગામે અકસ્માત થયો હતો. પશુ વચ્ચે આવી જતા 2 કારે અચાનક બ્રેક લગાવી દીધી. પરંતુ અચાનક પાછળથી બસે કારને ટક્કર મારી દીધી. આ બસમાં પી.પી. સવાની યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ આ અકસ્માત બાદ બસ વિજપોલને અથડાઈ હતી. આ સમગ્ર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ