આણંદ / તહેવારનાં દિવસે ત્રિપલ અકસ્માત, 6 લોકોને ભરખી ગયો કાળ, સોજિત્રાનાં ડાલી ગામ પાસેની દુર્ઘટના

Triple accident on festival day six people death accident near Dali village of Sojitra

આણંદના સોજીત્રાના ડાલી ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. કાર MLA પૂનમચંદ પરમારના જમાઇ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ