અકસ્માત / અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માત, 1 ડ્રાયવરનું કરૂણ મોત

Triple accident on Ahmedabad-Vadodara Express Highway, tragic death of 1 driver

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર્ગો ટેલર ટ્રક, આઈસર ટ્રક અને ઓઈલ ટેન્કર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ડ્રાયવરનું મોત થયું છે. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થતા તેને નડિયાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ