Accident / અંકલેશ્વરમાં રવિવાર લઈને આવ્યો ખરાબ સમાચાર, ત્રિપલ અકસ્માતમાં એકનું મોત

triple Accident in ankleshwar bharuch one dead

અંકલેશ્વરમાં રવિવાર ખરાબ સમાચાર લઈને આવ્યો છે. ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાતા એક બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. આખા વિસ્તારમાં આ માઠા સમાચારને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ