ચૂંટણી પ્રચાર / ...તો PM મોદીના ગઢમાં ભાજપ સામે મુશ્કેલી ઊભી કરશે મમતા બેનર્જી? TMCના ટ્વિટથી અટકળો તેજ

Trinamool's 'Varanasi 2024' Retort After PM Modi's Dig At Mamata Banerjee

ટીએમસીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરાયેલા એક ટ્વિટને કારણે અટકળો થઈ રહી છે કે સીએમ મમતા બેનરજી 2024 માં વારાણસીથી પીએમ મોદીની સામે ચૂંટણી લડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ