રાજનીતિ / વિપક્ષની આ 3 મોટી પાર્ટીઓના રાષ્ટ્રીય દરજ્જા જોખમમાં, ચૂંટણી પંચ ગમે ત્યારે માન્યતા રદ્દ કરી શકે છે

trinamool congress nationalist congress party communist party of India election commission of india

તૃણમુલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને સીપીઆઇએ ચૂંટણી પંચ સમક્ષ એમને પોતાના દેખાવમાં સુધારો કરવાની તક આપવા અને તેમના પક્ષને અપાયેલા રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો પાછો ન લેવા વિનંતી કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ