આરોપ / મોદીએ બદ્રીનાથના દર્શન કર્યા, TMCનો આરોપ- 'આચાર સંહિતાનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ'

trinamool-complain-to-ec-against-pm-modi-blatantly-breaking-poll-code-kedarnath-visit

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે આજે ભગવાન બદ્રીનાથની પૂજા-અર્ચના કરી. મોદીએ કહ્યું કે ગઈકાલે ગુફામાં રહ્યાં બાદ બહારની દુનિયાથી પૂરી રીતે સંપર્ક કપાય ગયો હતો.આ વચ્ચે તૃણુમૂલ કોંગ્રેસે (TMC) ચૂંટણી પંચને પત્ર લખીને મોદીની યાત્રાના કવરેજને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ