બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વર્ષો બાદ ગુરુની રાશિમાં બનવા જઇ રહ્યો છે આ ત્રિગ્રહી યોગ, જે બદલી નાખશે આ જાતકોનું ભાગ્ય

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / વર્ષો બાદ ગુરુની રાશિમાં બનવા જઇ રહ્યો છે આ ત્રિગ્રહી યોગ, જે બદલી નાખશે આ જાતકોનું ભાગ્ય

Last Updated: 07:43 AM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૌરમંડળના દરેક ગ્રહ નિયમિત રૂપે પોતાની ચાલ બદલાતા હોય છે. તેની ચાલ અને ગોચરની દરેક રાશિ પર અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર, જ્યારે કોઈ ગ્રહ ગોચર કરતા બીજા ગ્રહો સાથે યુતિ બનાવે છે ત્યારે રાજયોગનું નિર્માણ થાય છે. જેને જાતકો માટે શુભ માનવમાં આવે છે.

1/5

photoStories-logo

1. રાજયોગ

જ્યોતિષ આચાર્ય અનુસાર માર્ચ 2025માં દેવ ગુરુ બૃહસ્પતિની મીન રાશિમાં સૂર્ય, બુધ અને શનિની યુતિ થશે. જેના પરિણામે ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. આ યોગથી બધી જ રાશિઓના જાતકોને લાભ થશે પરંતુ આ 3 રાશિઓને લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મીન રાશિ

આ રાશિના જાતકોને ત્રિગ્રહી યોગ બનવાથી આત્મવિશ્વાસ વધશે અને નોકરી-ધંધામાં સારી પ્રગતિ મળશે. પર્સનલ લાઈફ સારી રહેશે અને જીવનસાથીનો સહયોગ મળશે. આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ધનુ રાશિ

વૈદિક શાસ્ત્ર અનુસાર, તમારી કુંડળીના ચોથા ભાવમાં બનશે. જેથી આ સમય દરમિયાન તમારા નિર્ણયમાં સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર તમે ટાર્ગેટને અર્ચીવ કરવામાં સફળ રહેશો. તમારા ઘરે નવું વાહન આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મિથુન રાશિ

જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર, જોબ બદલવા માટે માર્ચમાં સારો સમય રહેશે. તેમને શાનદાર પેકેજ સાથે જોબ ઓફર લેટર મળી શકે છે. નોકરી મળી શકે છે. બિઝનેસમાં લાગેલા લોકો પોતાના ધંધાનું વિસ્તાર કરી શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકોના નફામાં વધારો થશે અને તેઓ ઘણા નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

zodiac signs astrology trigrahi yog

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ