Ek Vaat Kau / Trigeminal Neuralgia : એક્સપર્ટ ડૉક્ટર જણાવશે કારણો, લક્ષણો અને ઈલાજ

મને શું મોઢામાં એક તરફ દુખાવો થાય છે તો શું ટેન્શન લેવાની જરુંર છે? અને જો 10-15 સેકન્ડ માટે જ દુખાવો થાય છે અને પછી જતો રહે છે તો શું કરવું? દાંતની આજુબાજુ દુખાવો થાય છે તો કારણ શું? ગંભીર રોગ Trigeminal Neuralgia થી કેવી રીતે ઠીક થઈ શકાય ? એક્સપર્ટ ડૉક્ટર જણાવશે કારણો, લક્ષણો અને ઈલાજ Ek Vaat Kau માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ