ઘરકંકાસ / સુરતમાં પત્નીને આડાસંબંધોનો અંત લાવવા સમજાવી તો પતિને બેટથી ફટકાર્યો, યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

tried husband commit suicide wife harassment surat

પુરૂષો દ્વારા મહિલાઓને ત્રાસ આપવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે પરંતુ સુરતમાં અલગ જ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. પતિએ ઉંઘની ગોળી ખાધી અને હાથની નસ કાહી હતી. પત્ની, સાળા અને સસરાના ત્રાસથી યુવકે પગલુ ભર્યુ હતું. તો પત્નીનો બેટ વડે મારમારતી હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ