તહેવાર / વડોદરામાં ઉત્તરાયણના પર્વ નિમિતે નાગરિકોમાં દેશભક્તિનો રંગ રંગાયો

વડોદરામાં ઉત્તરાયણનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણના પર્વ નિમિતે નાગરિકોમાં દેશભક્તિનો રંગ રંગાયો છે. વિશાળ તિરંગા અને ભગવા ધ્વજ ધાબા પર લહેરાવવામાં આવ્યા છે.. ડીજે પર માત્ર દેશભક્તિના ગીતો વગાડીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે.. સાથે જ પવનની ગતિ સારી હોવાના કારણે પતંગરસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ