શ્રદ્ધાંજલી / VIDEO: અમર થઈ ગયા મહેશ-નરેશ... સાંભળતા જ રડી પડ્યા હિતુ કનોડિયા, વીડિયો જોઈને ભાવુક થઈ જશો

Tributes were paid to Mahesh and Naresh Kanodia in Patan

પાટણમાં મહેશ અને નરેશ કનોડિયાના નિધનને એક વર્ષ થતા શ્રદ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં હિતુ કનોડિયાએ પણ હાજરી આપી હતી. જોકે પિતાના ગીતો સાંભળીને તેઓ રડી પડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ