અમદાવાદ / 130 કિમીની ઝડપે દોડતી વંદે ભારત ટ્રેનનું આજે ફરી કરાયું ટ્રાયલ રન, 30 સપ્ટેમ્બરે PM મોદી કરાવશે ફ્લેગ ઓફ

Trial run of Vande Bharat train running at a speed of 130 kmph was done again today

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તેઓ આગામી 30 સપ્ટેમ્બરના રોજ વંદે ભારત ટ્રેનનું ફ્લેગ ઑફ કરાવશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી ફ્લગે ઓફ કરાવે તે પહેલા આજે ફરી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ટ્રાયલ રન કરાયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ