ડાન્સની દીવાનગી / વિદેશની કોલેજમાં પંજાબી ઢોલ સાંભળતા જ વિદ્યાર્થીઓ નાચવા લાગ્યા, જુઓ ડાન્સનો વીડિયો

trending video of college students dancing on punjabi songs in britain

ભારત સહિત અનેક દેશોમાં તમને લોકોની અંદર ડાન્સની દીવાનગી જોવા મળશે. એવામાં જો તમારી સામે પંજાબી ગીતો વાગવા લાગે તો તેના માટે તમારે ડાન્સ કરવો લગભગ અશક્ય બને છે. આ વાતનો પુરાવો એક વાયરલ વીડિયો આપી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ