વાહ / Viral: સિગ્નલ પર ટ્રાફિક પોલીસે કર્યો માઇકલ જેક્સન સ્ટાઈલમાં ડાન્સ, વાહનચાલકોને મોજ પડી ગઈ

trending dance of traffic police officer in indore dancing cop

તમે તમારી આજુબાજુ એકથી વધીને એક ડાન્સર્સ જોયા હશે. પરંતુ તમે કદાચ જ રસ્તા પર આવો ગજબનો ડાન્સ જોયો હશે. ખરેખર, આ વીડિયો ઈન્દોરનો જણાવવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ