ફની વીડિયો / બાળકે રડતા-રડતા પપ્પાને મમ્મીની કરી ફરિયાદ, VIDEO જોઇને હસીહસીને થઇ જશો લોટપોટ

trending cute boy complaining about his mother to his father on call viral instagram reel

નાટકમાં બાળકોને કોઈ હરાવી શકતુ નથી. આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઇ રહ્યો છે, જેમાં એક બાળક પોતાના પિતાને ફોન કરી મમ્મીની ફરિયાદ કરી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ