વરસાદ / અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં ઝાડ પડ્યા

અમદાવાદમાં ગઇકાલે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડ્યાં હતા. જેમાં શહેરના નહેરૂ નગર સર્કલ પાસે ઝાડ ધરાશાયી હતું, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ