સફળતા / કોરોનાના સંકટમાં આવ્યા મોટા સમાચાર, આ દવા દર્દીઓને મોતના મોંમાંથી પાછા લાવશે, આ દેશે દવાનો ઉપયોગ કર્યો શરુ

treatment with steroid dexamethasone saves one third of most severe covid 19 cases trial

કોરોના વાયરસ રોગચાળાની સારવારના કિસ્સામાં એક સારા સમાચાર સામે આવ્યા છે. ટ્રાયલમાં બહાર આવ્યું છે કે કોવિડ 19ના હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જેનરિક સ્ટેરોઇડ ડેક્સામેથેસોનની ઓછી માત્રા આપવાથી ચેપના સૌથી ગંભીર કેસોમાં પણ મૃત્યુદર એક તૃત્યાંશ સુધીનો ઘટાડો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે પરિણામ કોરોના વાયરસ સામે મોટી સફળતા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ