હૅલ્થ / BP-કોલેસ્ટરોલથી છુટકારો મેળવવા ઘરની આ વસ્તુઓથી ઈલાજ કરો

Treat yourself with these things to get rid of BP-cholesterol

બ્લડપ્રેશર, હાઇ કોલેસ્ટરોલ અને ડાયાબિટીસ એ આજના જમાનાની એવી બીમારી છે, જેના ભરડામાં કરોડો ભારતીય છે. દર પાંચ યુવાન ભારતીયમાંથી એક બ્લડપ્રેશરથી પીડાય છે. કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની વાર્ષિક કોન્ફરન્સમાં અપાયેલા આંકડા મુજબ દેશમાં ૮ કરોડ લોકોને બીપીની સમસ્યા છે. ચિંતાની વાત એ છે કે સાવ નાની વયના યુવાનો બીપીનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત ખાન-પાનની ટેવ, તણાવ અને કસરતના સદંતર અભાવના કારણે દેશમાં કરોડો લોકોને હાઇ કોલેસ્ટરોલની પણ સમસ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ