ચાર્જ / હવે રેલ્વેમાં મુસાફરી કરવી બનશે મોંઘી, આ ચાર્જ વસૂલાશે

travelling railway get costly soon passengers travelling in ac coaches may have to pay higher user fee than general

હવે ટૂંક સમયમાં ટ્રેનમાં યાત્રા કરવી મોંઘી પડશે. હકીકતમાં રેલવે અનેક મોટા સ્ટેશનો પણ યુઝર ફીસ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. આ ટ્રેનની ટિકિટનો ભાગ હશે. એક રિપોર્ટ અનુસાર એસી કોચમાં યાત્રા કરનારાઓએ વધુ યુઝર ફીસ ચૂકવવી પડશે. એસી1માં યાત્રા કરનારા પેસેન્જર્સને 30 રૂપિયા યુઝર ફીસ ચૂકવવી પડશે. એસી2 અને એસી 3માં યાત્રા કરનારા પેસેન્જર્સ માટે યુઝર્સ ફીસ ઓછી હશે, જ્યારે સ્લીપર ક્લાસના યાત્રીઓ માટે સાધારણ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ