તમારા કામનું / યાત્રીગણ કૃપયા ધ્યાન દે! ભારતીય રેલ્વેએ આજે સ્પેશ્યલ અને એકપ્રેસ સહિત કુલ 122 ટ્રેન કરી કેન્સલ

Travelers please pay attention! Indian Railways today canceled a total of 122 trains, including specials and express

ભારતીય રેલ્વેએ આજે 93 ટ્રેનો રદ કરી છે અને આ સાથે 29 ટ્રેન આંશિક રીતે રદ કરી છે. આ સિવાય 15 ટ્રેનો તેના સમય કરતાં મોડી ચાલી રહી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ