સાવધાન / ગોવા ફરવાનો પ્લાન કરતાં હોય તો આ વસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર લેવાના દેવા પડી જશે

travel tourism keep these things in mind while going to goa on vacation

જ્યારે તમે ગોવા જાઓ તો મનમાં આ વાતનુ ધ્યાન રાખો કે ગોવાના બીચ પર પ્લાસ્ટિક પ્રતિબંધ છે. 1 જુલાઈ 2022થી ગોવાના બીચ પર પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ