ટ્રાવેલ / ગોવા-હિમાચલથી કંટાળી ગયા! તો હવે મહારાષ્ટ્રના આ 5 પિકનિક સ્થળોની મુલાકાત લઇ આવો, થઈ જશો ચાહક

travel pune tour must to visit places in city lavasa imagica lonavala and khandala

મહારાષ્ટ્રનો પ્રવાસ કરનારા મોટાભાગના લોકો પુણેને એક્સપ્લોર કરવાનુ પસંદ કરે છે. પુણેની આજુબાજુની અમુક જગ્યાઓની મુલાકાત પણ તમારા માટે બેસ્ટ હોઇ શકે છે. પાવના લેક પર કેપિંગથી લઇને લોનાવલા અને ખંડાલા જેવા લોકપ્રિય હિલ સ્ટેશનોનો પ્રવાસ કરીને તમે પ્રવાસને યાદગાર બનાવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ