ના હોય / સ્લીપર ક્લાસની ટિકિટમાં એસી કોચની મુસાફરી , ભારતીય રેલવે કરી રહી છે આ યોજના પર કામ

travel in AC coaches With sleeper class tickets, Indian Railways is working on this scheme

સ્લીપર ક્લાસમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. હવે તેઓ સ્લીપર ક્લાસના ભાડામાં એસી કોચમાં મુસાફરી કરી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ