ટ્રાવેલ / ગુજરાતના આ સ્થળે છે 100થી વધુ જૈન મંદિરનો સંગમ, એડવેન્ચર અને ઈતિહાસ પ્રેમીઓ માટે અત્યારે ફરવાની બેસ્ટ સીઝન

travel guide to patan in gujarat

ગુજરાતની ગઢવાલી પૂર્વ રાજધાની, પાટણ એક એવું શહેર છે જેની સ્થાપના 745 ઈ.સ.માં થઈ હતી. તત્કાલીન રાજા વનરાજ ચાવડા દ્વારા નિર્મિત આ જૂના ઐતિહાસિક શહેરની ઉત્કૃષ્ટ સંપદા અને પ્રાકૃતિક ભવ્યતા માટે પ્રસિદ્ધ છે. અમદાવાદની નજીકમાં ફરવા માટે આ ઉત્તમ સ્થળમાંનું એક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ