મોંઘવારી / ગુજરાતીઓને હવે હરવું ફરવું મોંઘું પડશે, જાણો ટ્રાવેલ્સના ભાડામાં કેટલા રૂપિયા ભાવવધારો કરાયો

Travel fares increase from tomorrow

મોંઘવારીને કારણે આવતીકાલથી ટ્રાવેલ્સના ભાડામાં વધારો થયો છે. જેમા પહેલા 13 રૂપિયે પ્રતિકિલોમીટર ભાવ હતો તેની જગ્યાએ હવે 18 રૂપિયા સુધીનો કરી દેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ