આહ્વાહન / 15મી ઓગસ્ટ પહેલા PM મોદીએ દેશવાસીઓ પાસે માંગ્યું આ વચન

Transparent Taxation Pm Modi Demands People Of India On 15 August

વડાપ્રધાન મોદી એ આજે દેશમાં ઈમાનદાર ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી છે. પારદર્શક ટેક્સ વ્યવસ્થા-ઈમાન્દારોનું સન્માન નામથી કરવામાં આવેલ આ જાહેરાતમાં તેમણે ફેરનેસ અને ફીયરનેસ વિશે જણાવતા 15 ઓગસ્ટ પર દેશનાં લોકોથી કંઇક માંગ્યું પણ છે. પીએમ મોદીએ લોકોથી ઈમાનદારીથી કર ભરવાની અપીલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ