4 દિવસ પછી 13 ડિસેમ્બરે શુક્ર અને બુધનો લાભ દ્રષ્ટિ યોગ બનશે અને શરૂ થશે આ 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ. શુક્ર અને બુધ ગ્રહની કૃપા દ્રષ્ટિ કરશે આ રાશિના જાતકોને માલામાલ.
Share
1/4
1. શુક્ર અને બુધનો લાભ દ્રષ્ટિ યોગ
13 ડિસેમ્બરે બુધ અને શુક્રનો લાભ દ્રષ્ટિ યોગ બનવા જય રહ્યો છે જેનો આ 3 રાશિઓના જાતકોને વિશેષ લાભ મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને બુધની લાભ દ્રષ્ટિ રોજગારમાં ઉન્નતિ કરાવશે, સાથે ખર્ચાઓ પર બ્રેક લાગશે અને ધન ધાન્યમાં પણ વધારો થશે.
આ તસવીર શેર કરો
2/4
2. મિથુન
મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, ધનમાં વૃદ્ધિ થશે અને ફસાયેલા નાણાં પાછા મળશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે.
આ તસવીર શેર કરો
3/4
3. કન્યા
આ રાશિના જાતકોને વેપારમાં ખૂબ લાભ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. આ સમયે રોકાણ કરશો તો લાંબા ગાળે સારો લાભ થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધી શકે છે. અવિવાહિત લોકોને લગ્નના યોગ બને એમ છે.
આ તસવીર શેર કરો
4/4
4. તુલા
આ રાશિના જાતકોનું બેન્ક બેલેન્સ વધશે તો સાથે પિતા તરફથી આર્થિક સહયોગ મળશે. નોકરી અને વેપારમાં પરિવર્તન આવી શકે છે. જો વેપારમાં લાંબા સમયથી નુકસાની વેઠી રહ્યા છો તો હવે સમય બદલાશે. ઓછા રોકાણમાં વધારે નફો મળશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Planetary Transit
Zodiac
Astrology
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.