બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગ્રહોના રાજાનું ગોચર! ત્રણ રાશિના જાતકો રૂપિયે તોલાશે, સંપત્તિ અને સુખની થશે પ્રાપ્તિ

photo-story

5 ફોટો ગેલેરી

સૂર્ય ગોચર / ગ્રહોના રાજાનું ગોચર! ત્રણ રાશિના જાતકો રૂપિયે તોલાશે, સંપત્તિ અને સુખની થશે પ્રાપ્તિ

Last Updated: 07:28 AM, 3 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વૈદિક જ્યોતિષના અનુસાર 2 ડિસેમ્બરે સૂર્યએ નક્ષત્ર પરિવર્તન કરીને પોતાની ચાલ બદલી છે. ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવના આ નક્ષત્ર પરિવર્તનથી કઈ 3 રાશિઓ પર વિશેષ પ્રભાવ પડશે ચાલો જાણીએ.

1/5

photoStories-logo

1. 2 ડિસેમ્બરે આ ગ્રહોએ બદલી ચાલ

વૈદિક જ્યોતિષના ગણિત મુજબ 3 ગ્રહોએ પોતાની ચાલ બદલી છે. સોમવાર 2 ડિસેમ્બરે શુક્ર ગ્રહ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કાર્યો છે. તો કેતુ ગ્રહ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કર્યું છે અને સુર્ય પણ જ્યેષ્ઠા ગ્રહમાં પ્રવેશી ચૂક્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જ્યેષ્ઠા નક્ષત્રમાં સૂર્યનું ગોચર

સોમવાર 2 ડિસેમ્બરે ગ્રહોના રાજા સૂર્યદેવે અનુરાધામાંથી જ્યેષ્ઠાનક્ષત્રમાં પ્રવેશ કાર્યો છે. આ નક્ષત્રનો સ્વામી બુધ છે, આ રાશિ ચક્રનો 18મુ નક્ષત્ર છે જે વૃશ્ચિક રાશિમાં પડે છે. સુર્યના આ ગોચરથી આ 3 રાશિના જાતકોને ખાસ લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મેષ

મેષ રાશિના જાતકોમાં ઉર્જાનો સંચાર થશે જેના લીધે તમે ઘણા . બધા કામો એક સાથે કેરી શકશો. કરિયરમાં નવી તક ઊભી થશે. તમારો આત્મ વિશ્વાસ વધશે અને લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. આવકના નવા સ્તોત્ર ઊભા થશે. મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. લગ્નના યોગ બનીશકે છે અને જૂની બીમારી માંથી પણ રાહત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સિંહ

આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. જીવનમાં સ્થિરતા આવશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. પરિવાર અને પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. વેપારી અને નોકરિયાત વર્ગને લાભ થશે. પરિવાર સાથે સારો સમય વિતાવવા મળશે. યોગ અને ધ્યાન કરવાથી વિશેષ લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ધનુ

આ રાશિના જાતકોના કૌશલ્યમાં 4 ગણો વધારો થશે. યાત્રાના સંજોગ બનશે જે આર્થિક વિકાસ કરાવશે. તો નવા મિત્રો બનશે. વિદેશની યાત્રાના પણ યોગ બને તેમ છે. આદ્યાત્મિક વિકાસ થશે જીવનને સમજવામાં જે કામ લાગશે. તમે લાંબી યાત્રા કે પહાડો પર ફરવા જઈ શકો છો જ્યાં નવા લોકો સાથે મુલાકાત થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. જીવનસાથી સાથે સંબંધો મધુર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Planet transit Surya Gochar Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ