ગુજરાત / વિધાનસભા ચૂંટણી પૂર્ણ થતાં જ બદલીનો દોર, 2 IAS ઓફિસરના આ વિભાગમાં ટ્રાન્સફરના આદેશ

Transfer orders to two IAS

બે આઇએએસને બદલીના આદેશ; મોના ખંધારને ફાઇનાન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા તેમજ મિલિંદ તોરવણેને ટેક્સ વિભાગના ચિફ કમિશનર બનાવાયા

બ્રેકિંગ ન્યૂઝ