ફેરફાર / ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર, જુઓ 74 અધિકારીઓની બદલીની સંપૂર્ણ યાદી

Transfer of state IPS officers in gujarat police

રાજ્યના પોલીસબેડામાં પ્રથમ વખત મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, અમદાવાદના CP તરીકે સંજય શ્રીવાસ્તવ જ્યારે વડોદરાના નવા CP તરીકે આર.બી બ્રહ્મભટ્ટ અને સુરતના નવા CP તરીકે અજય તોમરની નિમણૂક કરવામાં આવી છે. તો ગુજરાતમાં અન્ય 74 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે જાણો ક્યાં કોની બદલી કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ