દારૂકાંડ / માધવપુરા પોલીસ સ્ટેશનના PIની બદલી, SMCના મેગા ઓપરેશન બાદ અમદાવાદ પોલીસ કમિશનર એક્શનમાં

Transfer of PI of Madhavpura Police Station to Special Branch with immediate effect

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માધવપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યા બાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પીઆઇ જી.આર.ગઢવીની તાત્કાલીક ધોરણે સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ