નિર્ણય / LRD વિવાદ વચ્ચે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયની બદલી, જાણો શું મળી નવી જવાબદારી

transfer of chairman of the police recruitment board gandhinagar

LRD ભરતી વિવાદ હજી ચાલી રહ્યો છે અને ગાંધીનગરમાં મહિલાઓ ધરણા કરી રહી છે. ત્યારે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગઇકાલે રાજ્ય સરકારે LRD ની બેઠકો વધારવાની વાત કરી છે અને આજે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની બદલી કરવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ