ટ્રાન્સફર / ગુજરાતમાં પોલીસ વિભાગને લઈ મહત્વના સમાચાર, આ શહેરમાં એકસાથે 5 PIની આંતરિક બદલી

transfer of 5 police inspectors in Ahmedabad

અમદાવાદ શહેરમાં 5 PIની બદલીઓ કરાઈ, દરિયાપુર, કારંજ, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PIની બદલીઓ કરાઈ, આ સાથે સાઇબર ક્રાઇમ તેમજ વિશેષ શાખાના PIની પણ બદલી કરાઈ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ