BIG BREAKING / ગુજરાતમાં 27 બિન હથિયારી PIની બદલી, ચૂંટણી પૂર્વે પોલીસ વિભાગમાં બદલીઓનો દોર યથાવત

Transfer of 27 non-armed Police Inspectors in Gujarat

વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજ્ય પોલીસવડાએ બદલીને લઇ મહત્વના આદેશ આપ્યા છે. ચૂંટણી પહેલા રાજ્યમાં બિન હથિયારી 27 PIની બદલી કરાઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ