BIG BREAKING / ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની બદલી: અમદાવાદ-ગાંધીનગર સહિત આ જિલ્લાઓને મળ્યા નવા કલેક્ટર

Transfer of 23 IAS officers ahead of elections in Gujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ડેપ્યુટી કલેક્ટરોની બદલી બાદ હવે રાજ્યમાં IAS અધિકારીઓની બદલી કરવામાં આવી.

બ્રેકિંગ ન્યૂઝ