બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / ઈન્ટરનેટ વગર જ UPIથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો, મોબાઈલમાં ડાઉનલોડ કરો આ એપ

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / ઈન્ટરનેટ વગર જ UPIથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો, મોબાઈલમાં ડાઉનલોડ કરો આ એપ

Last Updated: 09:56 AM, 9 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે કોઈને પૈસા મોકલી રહ્યાં હોવ અને અચાનક ઇન્ટરનેટ કનેક્શન જતું રહે તો શું કરશો. ચિંતા કરવાની જરૂર નથી તેના માટે પણ એક ઉપાય છે અને તમે ઇન્ટરનેટ વગર પણ તમારા ફોનથી UPI પેમેન્ટ કરી શકો છો.

1/5

photoStories-logo

1. ઇન્ટરનેટ વગર પણ પૈસા મોકલી શકો

મોટાભાગના લોકો UPI પેમેન્ટ કરવા માટે Paytm, PhonePe, BHIM, GooglePay જેવી UPI એપ્સનો ઉપયોગ કરે છે જેને ઇન્ટરનેટની જરૂર પડે છે. હવે UPI દ્વારા એક ફીચર પણ બહાર પાડવામાં આવ્યું છે જેના દ્વારા તમે ઇન્ટરનેટ વગર પણ પૈસા મોકલી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. UPI Lite X

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત UPI સુવિધામાં હવે એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે, જેને UPI Lite X કહેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 4000 રૂપિયા મોકલવાની મર્યાદા

UPI Lite X દ્વારા પૈસા મોકલવા માટે તમને ઇન્ટરનેટની જરૂર નહીં પડે. હાલમાં એક દિવસમાં 4000 રૂપિયા મોકલવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઓન-ડિવાઈસ વોલેટ

આ એક ઓન-ડિવાઈસ વોલેટ છે એટલા માટે તમારે રિયલ ટાઈમ પેમેન્ટ કરવા માટે ઈન્ટરનેટની જરૂર નથી પડતી. આ સિવાય તમારે એ પેમેન્ટ માટે UPI પિન દાખલ કરવાની પણ જરૂર નથી પડતી. તમે ઑફલાઇન મોડમાં ટ્રાન્જેકશન કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. BHIM UPI એપ

તેનો ઉપયોગ કરવા માટે તમારે તમારા ફોનમાં BHIM UPI એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યાં જઈને તમારે UPI Lite Xની સુવિધાને ઇનેબલ કરવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

UPI Payment Without Internet UPI Tips UPI payments

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ