ચલણી / હવે દુબઇમાં ચાલશે 'રૂપિયો', કરન્સી બદલ્યા વગર કરી શકાશે શોપિંગ

Transactions In Rupees Will Now Be Made In Dubai At Dubai Airports

સંયુક્ત અરબ અમીરાત (UAE)માં કામ કરનારા ભારતીયો અને પર્યટકો માટે એક સારા સમાચાર છે. હવે દુબઇના તમામ એરપોર્ટ પર ભારતીય મુદ્રા 'રૂપિયા' માં લેવડદેવડ કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ