બદલાવ / હવે ટ્રેનમાં સીટ માટે નહીં થાય ઝઘડો, થશે બાયોમેટ્રિક એન્ટ્રી

trains passenger passes through biometric system pushpak express dg rpf arun kumar indian railways

ટ્રેનોમાં જનરલ ડબ્બામાં ચઢવા માટે યાત્રીઓમાં મારામારી થાય છે. સીટના ચક્કરમાં ટ્રેન ઉપડવાના કલાકો પહેલાથી જ યાત્રી પ્લેટફોર્મ પર આવીને ઊભા રહે છે. એવામાં ભીડ પ્રબંધન માટે આરપીએફ તરફથી અજમાવાયેલી બાયોમેટ્રિક સિસ્ટમ સફળ રહી છે. પુષ્પકમાં પહેલા આવો પહેલા મેળવોના આધાર પર સીટો આપતી આ વ્યવસ્થા અન્ય ટ્રેનોમાં પણ લાગૂ કરવાની તૈયારીમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ