દુર્ઘટના /  પુણે નજીક તાલીમાર્થી વિમાન ખેતરમાં ક્રેશ થયું, 22 વર્ષની મહિલા પાયલટ ઇજાગ્રસ્ત 

Trainee plane crashes in field near Pune, 22-year-old female pilot injured

પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં સવારે 11.30 વાગ્યે એક તાલીમાર્થી વિમાન ખેતરમાં ક્રેશ થયું, 22 વર્ષની મહિલા પાયલટ ઘાયલ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ