હોમગાર્ડ / VIDEO: ડૉક્ટરના ક્લિનિકમાં ટ્રેની નર્સના પતિએ ધમકી આપીને પડાવ્યા નાણાં, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

trainee nurse's husband threatened to extort money from the doctor's clinic

નર્સના પતિએ હોમગાર્ડમાં હોવાનો રોફ જમાવી પૈસા પડાવી લીધાનો આક્ષેપ છે. એટ્રોસિટી હેઠળ ફસાવવાની ધમકી આપી પૈસા પડાવ્યાની ફરિયાદ

બ્રેકિંગ ન્યૂઝ