મુસાફરી / જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો, જાણી લેજો આ મહત્વના નિયમો

train travel know about what are the rules of luggage how much is you allowed

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા રેલ નેટવર્ક ભારતીય રેલ્વેમાં લાખો લોકો મુસાફરી કરે છે. આ મુસાફરો સાથે મોટા પાયે સામાન પણ વહન કરવામાં આવે છે. જો કે, ખૂબ ઓછા લોકો તેમની સાથે સામાન રાખવા માટે પરવાનગી મર્યાદા અને બુકિંગ વિશે જાણતા હોય છે. રેલવે દ્વારા ટ્રેનમાં બુકિંગ અને સામાન વહન કરવાના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ