લાલિયાવાડી / 15 ટ્રેનની ટિકિટ બુકિંગમાં ગણતરીના કલાક બાકી છતાં, સરકારની આ બાબતે કોઈ સ્પષ્ટતા નહીં

train service updates piyush goyal tweet coronavirus lockdown questions

દેશમાં, લાગુ લોકડાઉનનાં 50 દિવસ પૂર્ણ થઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો અને રેલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી. આ જાહેરાત અંતર્ગત 12 મેથી રાજધાની દિલ્હીથી 15 ટ્રેનો દોડશે. જે દેશના વિવિધ શહેરોમાં જશે. આ માટે મુસાફરો 11 મેથી એટલે કે આજે સાંજે 4 વાગ્યે ટિકિટ બુક કરાવી શકશે. પરંતુ હવે ટિકિટ બુક કરવામાં થોડા કલાકો બાકી છે. લોકોના મનમાં હજી પણ ઘણા પ્રકારના પ્રશ્નો છે. રેલવે કે સરકાર આનો જવાબ આપી શક્યા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ