ખુશખબર / આવા સંજોગોમાં પ્લેટફોર્મ ટિકિટ દ્વારા પણ ટ્રેનમાં સફર કરી શકશો

Train Platform Ticket Railway Department

ઇમર્જન્સીમાં ટ્રેનનો પ્રવાસ કરવો હશે અને ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવા માટે સમય ન મળ્યો હોય તેવા સંજોગોમાં હવે પ્લેટફોર્મ ટિકિટ ખરીદીને પણ ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે. પેસેન્જરે ટ્રેનમાં ટીટીઇ પાસેથી ટિકિટ ખરીદવાની રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ