વડોદરા / જમ્મુથી બાંદ્રા જતી ટ્રેનમાં વિસ્ફોટક હોવાનો કોલ મળતા મચી દોડધામ

A train from Jamu to Bandra has been found to be explosive

ટ્રેનમાં વિસ્ફોટક હોવાનો વડોદરામાં નનામી કોલ મળ્યો છે. જમ્મુથી બાંદ્રા જતી ટ્રેનમાં વિસ્ફોટક હોવાનો કોલ મળ્યો છે. સ્વરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફર વિસ્ફોટક લઈ જતો હોવાનો ફોન આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ