OMG / VIDEO: ફાટક પર જ ફસાઈ ગયો ટ્રક, સામેથી આવતી ટ્રેન જોઈ લોકો દોડ્યા... કર્ણાટકમાં વીડિયો જોઇ દંગ રહી જશો

train and truck accident at siddheshwar railway crossing beedar karnataka

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રકનું વ્હીલ રેલવે ટ્રેકમાં ફસાઈ ગયું, જેની થોડી જ મિનિટોમાં એક ટ્રેન આવી અને ટ્રકને જોરદાર ટક્કર મારી દીધી.

બ્રેકિંગ ન્યૂઝ