ટ્રેલર / ‘તાનાજી’નું ટ્રેલર થયું રિલીઝ, શું એકવાર ફરી અજય દેવગણ પર ભારે પડશે સૈફ

Trailer released of Tanhaji The Unsung Warrior Saif Ali Khan vs Ajay Devgan

ઘણાં લાંબા સમય પછી ફરી એકવાક અજય દેવગણ અને સૈફ અલી ખાન એક જ ફિલ્મમાં સાથે જોવા મળશે. ફિલ્મ ‘તાનાજી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને અજય દેવગણ ફિલ્મ તાનાજીમાં તાનાજી માલસુરે રોલમાં છે. સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદયભાન રાઠોરના રોલમાં છે. ફિલ્મના ટ્રેલરમાં સૈફ ડોમિનેટિંગ રોલમાં દેખાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ